મહારાષ્ટ્ર મામલે સુપ્રીમ કોર્ટ આવતીકાલે સવારે 10.30 વાગ્યે નિર્ણય સંભળાવશે

CAA Protests jamia hinsa par aavtikale supreme court ma thase sunavani

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા પછી રાજ્યપાલના આદેશને પડકારતો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટ તરફથી ફડણવીસ સરકારને મોટી રાહત મળી છે. કોર્ટ હવે આ મામલે આવતીકાલે સવારે 10.30 વાગ્યે નિર્ણય સંભળાવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સાબરમતી સ્વચ્છતા અભિયાનનો આજે ચોથો દિવસ, મોટી સંખ્યામાં લોકો નદીની સફાઈ કરવામાં જોડાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આજે લગભગ 2 કલાક સુધી આ મામલે કોર્ટમાં દલીલો ચાલી. ત્યારબાદ કોર્ટે આવતીકાલે નિર્ણય સંભળાવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે એક તરફ NCP, કોંગ્રેસ અને શિવસેના માગ કરી રહી છે કે 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટ કરવામાં આવે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે અમિત શાહે વારાણસીમાં કરી ખાસ તૈયારીઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments