PMC બેંક કૌભાંડનો રેલો પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અને NCP નેતા પ્રફુલ પટેલ સુધી પહોંચ્યો

PMC બેંક કૌભાંડ સાથે અનેક નેતાઓના નામ જોડાઈ રહ્યા છે. ત્યાં તેનો રેલો પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અને NCP નેતા પ્રફુલ પટેલ સુધી પહોંચ્યો છે. એવો આરોપ છે કે, 2012માં પ્રફુલ પટેલે પીએમસી બેંક કૌભાંડના આરોપી રાકેશ વાધવાનની કંપનીના વિમાનનો ઉપયોગ ખાનગી વપરાશ માટે કર્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પેટાચૂંટણીઃ અમરાઈવાડી બેઠક પર નેતાઓના ધામા…મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી લઈ કેન્દ્રીય મંત્રીઓ કરશે પ્રચાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધે તેવી શક્યતા

તો સાથે જ તેમના ઉપર એ પણ આરોપ છે કે, મુંબઈ હુમલાના આરોપી ઇકબાલ મીર્ચીની પત્ની હાજરા બીબી સાથે 2007માં જમીનનો સોદો કર્યો હતો. જેને લઈને અમિત શાહે પ્રફુલ પટેલ પર દેશદ્રોહનો આરોપ લગાવી દીધો છે. જોકે પટેલ આ તમામ આરોપોને ખોટા જણાવી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  યુરોપિયન સંસદમાં ભારતની કુટનીતિક જીત, CAAના પ્રસ્તાવ પર વોટિંગ ટળ્યું

 

 

FB Comments