‘બિગ બોસ-13’નો હિંદુ સંગઠનો દ્વારા ભારે વિરોધ, જાણો કેમ થઈ રહી છે શૉ બંધ કરવાની માગ?

બિગ બોસ-13ને લઈને હિંદુ સંગઠનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ટીવી સિરીયલમાં અશ્લીતતા દેખાડવામાં આવી રહી છે તેવા આરોપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધમાં સલમાન ખાનનું પૂતળું પણ ફૂંકવામાં આવ્યું હતું. મુઝફ્ફરનગર જિલ્લામાં પ્રદર્શનકારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અભિનંદન ભારત પરત ફર્યો, પણ પાકિસ્તાન અવળચંડાઈમાં સહેજ પણ પાછળ ન પડ્યું, બે વખત સમયમાં કર્યો ફેરફાર

આ પણ વાંચો :  ગુજરાત મોડેલના ગાંધીનગર શહેરમાં પણ રસ્તાઓ બિસ્માર, મેયરનો કોન્ટ્રાક્ટર પર આરોપ, જુઓ VIDEO

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ ટીવી પર બિગ બોસના પ્રસારણને બંધ કરવા માટે માગણી કરી છે. કરણીસેના પણ આ વિરોધમાં જોડાઈ છે અને વિરોધ કરી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: સલમાન ખાનની ગ્રાન્ડ એન્ટ્રી, ‘બિગ બોસ’ લોન્ચમાં મચાવી ધૂમ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ બિગ બોસ પર અશ્લીતતા ફેલાવવાના મુદ્દે ભારે વિરોધ થઈ રહ્યો છે. જે માટે દેશભરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. સલમાન ખાનના પૂતળા સળગાવીને આ શૉ પર પ્રતિબંધ મૂકવા માટે માગણી કરાઈ રહી છે.

 

 

Oops, something went wrong.
FB Comments