વડોદરામાં મેઘતાંડવ: જુઓ NDRFની ટીમ કેવી રીતે ફસાયેલા લોકોને બચાવી રહી છે

વડોદરા ખાતે ભારતીય વાયુ સેનાએ અને એનડીઆરએફની ટીમે કમાન સંભાળી લીઘી છે.  એનડીઆરએફની ટીમો પોતાના આધુનિક સાધનો સાથે લોકોને બચાવવામાં મદદ કરી રહી છે.  બોટિંગ કરીને એનડીઆરએફની ટીમ લોકોને બચાવી રહી છે.

#Floods2019 #NDRF #Evacuation #Rescue
@ Vadodara, Gujarat.#COMMITTED2HELP #NDRF4U@satyaprad1 @PIBHomeAffairs @ndmaindia pic.twitter.com/JbH2b0yQJL

— NDRF (@NDRFHQ) August 1, 2019

READ  IND vs NZ: ઓકલેન્ડમાં પ્રથમ ટી-20 મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એનડીઆરફની ટીમો ભગવાન બનીને લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે.

 

READ  માગશરમાં માવઠુંઃ કચ્છ, જામનગર અને બનાસકાંઠા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments