શું તમે જાણો છો દશેરાની ઉજવણી પાછળનું સાચું કારણ? શું છે આ દિવસે શસ્ત્રપૂજા પાછળની કહાણી?

સત્યનું અસત્ય પર વિજય થયો છે તેની યાદમાં દશેરાની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ બાદ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : અમદાવાદઃ B.J. Medical Collegeની પીજી હોસ્ટેલના ધાબા પરથી મળી દારૂની બોટલ, જુઓ VIDEO

READ  ભગવાન રામ અને લક્ષ્મણના બદલે સુરતના આ હિરા વેપારીએ પુત્રના નામ રાખ્યા...રાવણ અને દુર્યોધન

દશેરાના દિવસે ભગવાન શ્રીરામ અને નીલકંઠના દર્શન કરવા તે શુભ માનવામાં આવે છે. નીલકંઠ ભગવાન શીવનું પ્રતિક છે અને તેમના દર્શનથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. દશેરાના દિવસે ગંગામાં સ્નાન કરવાનો પણ અનેરો મહિમા છે. દશેરાના દિવસે લોકો ગંગા અને અન્ય ઘણી નદીઓમાં સ્નાન કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદના ઈતિહાસમાં આ દિવસ નોંધાઈ ગયોઃ થૂં-થૂં-થૂં કરીને શહેર બગાડનારા પાસેથી એક દિવસમાં વસૂલ્યા........રૂપિયા

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પૌરાણિક કથાની વાત કરીએ તો ભગવાન શ્રીરામે લંકા જઈને રાવણનો વધ કર્યો હતો. આ ખુશીમાં જ દશેરાનો તહેવારો મનાવવામાં આવે છે. દશેરાની કથા પાંડવો સાથે પણ જોડાયેલી છે અને તેાના લીધે શસ્ત્રપૂજા પણ કરવામાં આવે છે. ભારતના ઘણાં રાજ્યોમાં આતિશબાજી સાથે રાવણના પૂતળાનું દહન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવે છે.

READ  મોદી સરકારના બીજા કાર્યકાલમાં વિપક્ષના હોબાળા વચ્ચે ત્રણ તલાકનું બિલ રજૂ કરાયું, જાણો શા માટે ચોથી વખત બિલ મૂકવું પડ્યું

 

Tv9 Special Bhai..Bhai: People of Surka village share their problems ahead of Guj Bypolls, Radhanpur

FB Comments