અમદાવાદ કેન્સર હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO

Negligence at its peak ! Audio clip shows mismanagement of Civil Hospital , Ahmedabad Ahmedabad cancer hospital ni gambhir beadrkari aavi same juvo video

અમદાવાદ કેન્સર હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીના મોતને લઈ રહસ્ય સર્જાયુ છે. વિરાટનગરના દેવરામ નામના દર્દીનું રહસ્યમય સંજોમાં મોત થયું છે. ત્યારે દર્દીના પરિવારે તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ડાયાબિટીસ વધતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દર્દીના દાખલ કરાયાના 22 કલાકમાં મોત થતાં સવાલો સર્જાયા છે. પરિવારજનોને ફોન કોલ કરીને મોતની જાણ કરાઈ અને તંત્ર દ્વારા મૃતકનો ચહેરો બતાવ્યા વગર જ અંતિમ વિધી કરાઈ.

READ  VIDEO: CBI-EDની ટીમ પી.ચિદમ્બરમના ઘરે પહોંચી પણ દરવાજો ન ખુલતા દીવાલ કૂદીને ઘૂસવું પડ્યું

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments