ધનતેરસ પર આ 10 અશુભ વસ્તુઓની ખરીદી ક્યારેય ન કરશો! જુઓ VIDEO

ધનતેરસ પર ખરીદીનું વિશેષ મહત્વ છે. ધનતેરસના દિવસે લોકો બજારમાંથી કંઈક ખરીદે છે જેથી તેમના ઘરમાં સમૃદ્ધિ આવે. ધનતેરસના શુભ દિવસે સોના, ચાંદી અને વાસણો ખરીદવાથી વર્ષ દરમિયાન સમૃદ્ધિ રહે છે. ધનતેરસના દિવસે તમારે કઈ વસ્તુઓની ખરીદી ટાળવી જોઈએ તે તમને ભાગ્યે જ ખબર હશે. જો તમે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદશો તો, તે સારા નસીબને બદલે ઘરમાં ખરાબ નસીબ લાવશે. તો ચાલો જાણીએ તે કઈ કઈ વસ્તુઓ છે.

READ  માવો અસલી છે કે નકલી આ રીતે કરો ઓળખ! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગાંધીનગરની કલોલ APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.1825, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  LRD ભરતની મુદ્દે વિરોધમાં ઉતરેલી યુવતીઓ અડગ, મહેસાણા અને ગાંધીનગરમાં આંદોલન યથાવત્

 

FB Comments