કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમચાર, જાણો ક્યારે શરૂ થશે શૈક્ષણિક સત્ર?

New academic calendar for year 2020 announced colleges to start 2 months late due to coronavirus

યુજીસીએ 2020-21ના શૈક્ષણિક સત્ર માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું. કોરોનાને કારણે એકેડેમિક સત્ર બે મહિના મોડું શરૂ થશે. 1લી ઓગસ્ટથી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે 1લી નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે. 1લી ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી એડમિશન પ્રક્રિયા ચાલશે અને જાન્યુઆરી 2021માં 1,3 અને 5મા સેમેસ્ટરની પરીક્ષા યોજાશે. મે-જૂન 2021માં 2,4 અને 6 સેમેસ્ટરની પરીક્ષા યોજાશે.

READ  VIDEO: જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં યુવકનો હંગામો, તિક્ષ્ણ હથિયારથી પોતાના શરીર પર માર્યા ચેકા

આ પણ વાંચો: જામનગરના કાલાવડમાં ભર ઉનાળે કમોસમી વરસાદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments