નવા મોટર વ્હિકલ એક્ટના લાગુ થયા બાદ રવિવારે પણ RTO કચેરી કાર્યરત, વહેલી સવારથી લોકો લાઈનમાં ઉભા જોવા મળ્યા

આ તરફ અમદાવાદ અને રાજકોટ આરટીઓ પર પણ વહેલી સવારથી જ લોકોની લાંબી કતારોનો સિલસિલો જોવા મળ્યો. રાજકોટ RTO કચેરી ખાતે રીક્ષાચાલકો માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે લાયસન્સ કઢાવવા, રિન્યુ કરાવું સહિતની કામગીરી માટે મોટી સંખ્યામાં રીક્ષાચાલકો આરટીઓ કચેરી પહોંચ્યા. આરટીઓ કચેરીના દરવાજા સુધી મોટી ઓટો રીક્ષાઓની લાઈન જોવા મળી. જો કે માત્ર ઓફલાઈન કામગીરી ચાલુ હોવાને પગલે અરજદારોને કચેરીઓ પર ખોટા ધક્કા ખાવા પડ્યા હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો.

READ  VIDEO: રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ-MLA પદ પરથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત

આ પણ વાંચોઃ Howdy Modi: અમેરિકાના એરપોર્ટ પર PM મોદીના સ્વચ્છતા મિશનની ઝાંખી થઈ, બુકેમાંથી પડેલું પાંદ જાતે જ ઉપાડ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments