અચાનક વધ્યું હેલમેટનું વેચાણ! હેલમેટની દુકાનોમાં ગ્રાહકોની લાઈનો લાગી, હેલમેટની ખરીદીમાં નોંધપાત્ર વધારો

આ તરફ હેલમેટ પહેરવું ફરજીયાત બનતાની સાથે જ હેલમેટની દુકાનોમાં હવે ગ્રાહકોની લાંબી લાંબી લાઈન લાગી છે. જાણે કે અચાનક લોકોને પોતાની સેફ્ટી વિશે ચિંતા થવા લાગી છે. કે પછી વધુ દંડનો ભય! પણ અમદાવાદમાં હેલમેટની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ પણ વાંચો: અસામાજિક તત્વોનો આતંક: ગોંડલમાં છરીથી ખુલ્લેઆમ આતંક ફેલાવતા લુખ્ખા તત્વોનો VIDEO VIRAL

ગ્રાહકો પણ હેલમેટને ફરજીયાત કરવાના નિર્ણયને વધાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે હેલમેટ ના પહેરો તો જેટલો દંડ થાય છે. એટલી જ રકમમાં નવું હેલમેટ આવી જાય છે. જેથી ગ્રાહકોમાં પણ હેલમેટની ખરીદીને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Surat: Two girls drown in water tank of a society at Magdalla area, one died- Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments