અમદાવાદ RTOની કામગીરી માટે વધારાયો સમય, સવારે અને સાંજે 1-1 કલાક થશે વધુ કામગીરી

ટ્રાફિકના નવા કાયદાના અમલ બાદ RTO કચેરીની કામગીરીમાં વધારવામાં આવી છે. સતત વાહન ચાલકોનો ભારે ધસારો જોતા હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં વધારો કરાવામાં આવ્યો છે. વાહન ચાલકો પરેશાન ન થાય તે માટે હવે સવારે 1 કલાક અને સાંજે પણ 1 કલાક વધુ કામગીરી શરૂ રહેશે. RTO ઓફિસ સવારે 10.30 ની બદલે હવે 9.30 કલાકે ખુલી જશે અને સાંજે 7 વાગ્યા સુધી કામગીરી શરૂ રહેશે.

READ  BJP national chief Amit Shah offers prayer at Somnath temple, Gir-Somnath.

આ પણ વાંચો:વડોદરામાં ક્રિકેટ કીટ પહેરીને વાહન ચલાવીને લોકોએ કર્યો વિરોધ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments