કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? 20 જાન્યુઆરી પછી નામની જાહેરાત થાય તેવી શક્યતા

New president of Gujarat BJP likely to be announced after Jan 20 kon banse gujarat bjp na nava pradesh pramukh? 20 January pachi name ni jaherat thay tevi shakyata

ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત 20 જાન્યુઆરી પછી કરવામાં આવશે. 20 જાન્યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થશે. જેમાં જે.પી.નડ્ડાનું નામ ખુબ જ ચર્ચામાં છે. રાજ્યોની પ્રદેશ સંગઠનની રચના નિયમ સમય પ્રમાણે પૂર્ણ થશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

31 જાન્યુઆરી સુધીમાં સંગઠનની રચના પૂર્ણ કરાશે. ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત 31 જાન્યુઆરી સુધીમાં થાય તેવી શક્યતાઓ છે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મહિનાના અંત સુધીમાં ગુજરાત આવશે. કમુરતા ઉતરતા હવે જિલ્લા અને શહેર પ્રમુખના નામ જાહેરાત થશે.

READ  We Should praise Army for surgical strike, Not PM Modi : Shankersinh Vaghela - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત 20 જાન્યુઆરીએ થઈ શકે, જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા

FB Comments