ડ્રાઈવિંગ લાયસન્સને લઈને બદલાઈ ગયો છે આ નિયમ જે તમારે જાણવો જરુરી છે

આરટીઓ દ્વારા હવે લાયસન્સને લઈને નિયમમાં બદવાલ કરવામાં આવ્યો છે. પહેલાં એવું થતું કે લોકો લર્નિગ લાયસન્સ લઈને આવતા અને તેના પર જ ઘણાં મહિના વિતાવી દેતા. હવે એવો નવો નિયમ લાવવામાં આવ્યો છે કે લર્નિંગ લાયસન્સની સાથે પાકા લાયસન્સની ફી ભરવાની રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરતમાં હિટ એન્ડ રનનો બનાવ, પૂરપાટ ઝડપે જતી કારે મહિલાને લીધી અડફેટે, જુઓ VIDEO

 

પહેલાં જ્યારે કોઈપણ વ્યક્તિ વાહન માટેના લાયસન્સ માટે આરટીઓમાં જતા ત્યારે તેમની પાસેથી માત્રા કાચા લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સની જ ફી જે 150 રુપિયાની આજુબાજુ હતી તે લેવામાં આવતી. હવે ફરજિયાત પણે 1050 જેટલાં રુપિયા એકસાથે જ ચૂકવી આપવાના રહેશે. આમ વાહન ચાલકે પાકા લાયસન્સ માટે પહેલાંથી જ પૈસા આપી દેવાના રહેશે.

READ  VIDEO: નિયમોનું કરજો પાલન નહીં તો આવશે મેમો, રાજકોટમાં 3 દિવસમાં 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા

આ પણ વાંચો:   સુરત: સૌરાષ્ટ્રના 15 લાખ પાટીદારોનો મોટો સંકલ્પ, સાદાઈથી લગ્ન, ડીજે-વરઘોડો બંધ, બેસણું દિવસના બદલે રાત્રિએ

લર્નિંગ લાયસન્સ 6 મહિના સુધી ચાલે છે. ત્યારબાદ પાકા લાયસન્સ માટે આરટીઓમાં પરીક્ષા આપવા જવાનું હોય છે. આરટીઓના ધ્યાનમાં આવ્યું કે લોકો લર્નિંગ લાયસન્સ કઢાવ્યા બાદ પાકા લાયસન્સના ટેસ્ટ માટે આવતા નથી. તેઓ લર્નિગ લાયસન્સ પર જ કામ ચલાવ્યા રાખે છે.

READ  રાજ્યમાં બે વર્ષમાં બળાત્કારના ચોંકાવનારા આંકડા, અમદાવાદમાં સૌથી વધુ બળાત્કારના બનાવો

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ આરટીઓ એવી આશા રાખી રહ્યું છે કો પહેલાંથી ફી વસૂલી લેવામાં આવશે તો આવા વાહનચાલકોની સંખ્યામાં ઘટાડો થશે અને તેઓ લાયસન્સ કઢાવવા માટે ફરીથી આવશે.

 

[yop_poll id=”1″]

 

Top News Stories Of This Hour : 28-03-2020 | Tv9GujaratiNews

FB Comments