એક ગુજરાતીએ વિજ્ઞાનજગતમાં સચિન તેંડુલકરનું નામ અમર કરી દીધું, જાણો વિગત

દુનિયામાં જ્યારે કોઈ નવી પ્રજાતિની શોધ થાય ત્યારે તેને એક નામ પણ આપવામાં આવશે. સચિન તેંડુલકર એક મહાન ક્રિકેટ ખેલાડી રહ્યાં છે અને તેના લીધે તેમના ફેન પણ ઘણાં લોકો છે. તેમના એક ઈકોલોજિસ્ટ વૈજ્ઞાનિક ફેન ધ્રુવ પ્રજાપતિએ સચિનને એક કરોળીયોની નવી શોધાયેલી પ્રજાતિ સાથે જોડી દીધા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Kuch logo ki Umar badhti hai, par samajh nahi: PM Modi on opposition - Tv9 Gujarati

આ પણ વાંચો :   VIDEO: રાજ્યકક્ષાના હોકી ખેલાડીએ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ, આપઘાતનું કારણ અકબંધ

નવી કરોળીયાની પ્રજાતિને નામ મારેંગો સચિન તેંડુલકર રાખવામાં આવ્યું છે. ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના એક સંશોધક ધ્રુવ પ્રજાપતિએ આ નામ આપ્યું છે. જેઓ એક ગુજરાતી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  2008 Ahmedabad serial blasts case; one more terrorist arrested from Kerala - Tv9

 

ધ્રુવ પ્રજાપતિએ મારેંગો સચિન તેંડુલકર નામના કરોળીયાની પ્રજાતિની શોધ તો 2015માં જ કરી દીધી હતી. આ સંશોધનમાં ઓળખાણનું કામ બાકી હોવાથી 2017માં આ કામને ધ્રુવે પૂરું કર્યું. આમ ક્રિકેટના ઈતિહાસમાં અમર તો સચિનનું નામ થઈ ગયું છે અને હવે વિજ્ઞાનજગતમાં પણ લોકો સચિનને યાદ કરશે.

 

 

Oops, something went wrong.
FB Comments