VIDEO: એક નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનો અમલ શરૂ, લોકો દેખાડી રહ્યા છે આ બહાના

પહેલી તારીખથી નવા ટ્રાફિક નિયમોનો ફરી અમલ શરૂ થઈ ગયો છે. પરંતુ એનો એક ફાયદો એ જરૂર થયો છે કે ટ્રાફિકના જવાનો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણો ઓછા થઈ ગયા છે. પોલીસનો દાવો છે કે નવા ટ્રાફિક નિયમોની અમલવારી પહેલા નિયમોનું પાલન કરાવવું ટ્રાફિક પોલીસ માટે અઘરુ રહેતું હતું. તો સાથે એક બીજી સમસ્યા પણ શહેરના રસ્તા પર જોવા મળે છે.

READ  Patidar Anamat Andolan : On hunger strike for two days, Hardik shifted to Surat hospital - Tv9

આ પણ વાંચોઃ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે સરકારનો નિર્ણય, ટેકાના ભાવે ખરીદી મોકૂફ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરકાર પાસે ઓછા દંડની આશા રાખનારા લોકો પોતાની ઓછામાં ઓછી જવાબદારીને પણ નિભાવવા તૈયાર નથી. લોકો એક સામાન્ય બાબત હેલમેટ પહેરીને નીકળવા તૈયાર નથી. હેલમેટ પહેરીને નીકળવું સામાન્ય બાબત છે. પણ જો હેલમેટ પહેર્યા વગર નીકળ્યા અને અકસ્માત સર્જાશે તો અસામાન્ય સ્થિતિનું નિર્માણ થઈ જશે. ત્યારે જુઓ Tv9નો કેમેરો પહોંચ્યો અને લોકોને પ્રશ્નો પૂછ્યો તો શું બહાના બનાવ્યા હતા.

READ  ખાલી હાથે પાછી આવી BJP, બહુમતી હોય તો સરકાર બનાવે: સંજય રાઉત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments