સોમનાથ મંદિરમાં રોશનીનો અલૌકિક નજારો! દીવડાઓથી ઝળહળ્યું મંદિર, જુઓ VIDEO

દિવાળી પર્વ નિમિત્તે બાર જ્યોતિર્લિંગ પૈકીના એક એવું સોમનાથ મંદિર રોશની સાથે દીવડાઓથી ઝગમગી ઉઠ્યું. તો બીજી બાજુ રોશની અને દીવડાઓથી ઝળહળતું મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પ્રકાશના પર્વની ઉજવણી મંદિરમાં ઠેર ઠેર દીવડાઓ પ્રગટાવીને કરવામાં આવી, તો દાદા દર્શન સાથે આ અલૌકિક મંદિરનો નજારો જોવા ભક્તોની ભારે ભીડ જામી હતી.

READ  2 વર્ષની બાળકીનો લતા મંગેશકરનું ગીત ગાતો વીડિયો વાઈરલ, લોકોએ કર્યા વખાણ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પ્રકાશના પર્વની અનોખી ઉજવણી! મંદિરમાં 25 હજાર દિવળાઓ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગાડીના દસ્તાવેજો રાખજો ખિસ્સામાં! નહીં તો એટલા રૂપિયાનો દંડ થશે કે 2 BHK ફ્લેટ આવી જાય..

 

FB Comments