સુરત: અજાણી મહિલા કાંટાળી ઝાડીઓમાં નવજાત બાળકને મુકી ફરાર, પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી

Newborn baby found abandoned in Surat surat ajani mahila kantadi jadio ma navjat balak ne muki farar police parivar ni shodhkhod hath dhari
પ્રતિકાત્મક તસ્વીર

એક તરફ રાજ્યમાં બાળકોના મોતના સમાચાર વધતા જઈ રહ્યા છે. ત્યારે સુરતના સિંગણપોર વિસ્તારમાંથી રાત્રીના નવજાત બાળક મળી આવ્યું હતું. તાપી નદીના કાંઠે બાળકને કાંટાની ઝાડીમાં મૂકીને મહિલા ફરાર થઈ ગઈ છે. ત્યારે શિયાળાની આ કડકડતી ઠંડીમાં 108ની ટીમ દ્વારા બાળકને બચાવી લેવામાં આવ્યું છે. બાળકને તરછોડી દેનારા નીષ્ઠુર માતાની અને પરિવારની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

READ  સાબરકાંઠાની તલોદ APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2200, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments