મહેસાણામાં પરિણીતાનો આપઘાત! બે માસ પહેલા જ થયા હતા લગ્ન, આપઘાતનું કારણ અકબંધ

Newly married woman commits suicide, Mehsana

મહેસાણાની એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે. ઘટના દ્વારકાપુરી ફ્લેટ પાસે આવેલી જય સત્યનારાયણ સોસાયટીની છે. અહીં રહેતી ચંદ્રિકા પંચાલ નામની પરિણીતાએ જીવન ટૂંકાવી દીધુ છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી બહાર નથી આવ્યું, પરંતુ હજુ બે માસ પહેલા જ 33 વર્ષની આ યુવતીના લગ્ન થયા હતા. આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.

READ  VIDEO: દુબઈમાં ગુજરાતી સહિત મુંબઈની વિદ્યાર્થિનીઓ વગાડશે દેશનો ડંકો, રોબોટિક્સ સ્પર્ધામાં રજૂ કરશે આ ખાસ રૉબોટ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ધરતીપુત્રોની વધી ચિંતા! કઇ દિશાથી થશે આક્રમણ? ફરી તીડનું ઘેરાતું સંકટ, જુઓ VIDEO

FB Comments