મહારાષ્ટ્રની સત્તાનો જંગ, સંજ્ય રાઉતે કહ્યું કે CM તો શિવસેનાનો જ બનશે

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરીણામ બાદ સત્તાને લઈને પેચ ફસાયો છે. શીવસેના સીએમ પદની માગણી કરી રહી છે. આ માટે ફરીથી સંજય રાઉતે નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું કે સીએમ તો શિવસેનાનો જ બનશે. જેને લઈને ફરીથી રાજનીતિ ગરમાઈ છે.  ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રીના પદને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે. શીવસેના કોઈપણ રીતે સીએમ પદ સાથે સમાધાન કરવા માટે તૈયાર નથી તે સંજય રાઉતના નિવેદન બાદ જાણવા મળી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યસભા ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા શરૂ, આર.સી.ફળદુએ પ્રથમ મતદાન કર્યુ

આ પણ વાંચો : અયોધ્યા મામલે આગામી સપ્તાહમાં આવશે ચૂકાદો, ગુજરાતમાં ચુસ્ત બંદોબસ્ત તો ઈન્ટરનેટ પર લાગી શકે છે પ્રતિબંધ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments