6 ફુટથી પણ વધુ લાંબા વાળ ધરાવતી નિલાંશીએ તોડ્યો પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ!

nilanshi-with-190-cm-hair-breaks-her-own-guinness-world-records-in-longest-hair-on-a-teenager-category

લાંબા વાળ ધરાવતી નિલાંશી પટેલ ફરી એકવાર સમાચારોમાં છે. 2018 માં લાંબા વાળ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર નિલાંશીએ હવે પોતાનો રેકોર્ડ તોડ્યો છે. નિલાંશી જે ગુજરાતના અરવલીમાં રહે છે. 16 વર્ષની ઉંમરે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધણી કરનાર નિલાંશી માત્ર 17 વર્ષની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાણપુરની ભાદર નદીમાં ઘોડાપૂર! ભારે વરસાદથી નદી બની ગાંડીતૂર, જુઓ VIDEO

 

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના પુસ્તકમાં 2018 માં નિલાંશી પટેલનું નામ નોંધાયું હતું. નિલાંશીના વાળ તે સમયે 170.5 સે.મી. હતા અને હવે તેના વાળ 190 સે.મી. એટલે કે 6.23 ફુટ લાંબા છે. નિલાંશી કહે છે, હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો મારી સાથે સેલ્ફી ક્લિક કરવા માગે છે અને હું સેલિબ્રિટી જેવો અનુભવ કરું છું.

READ  આ 5 સ્ટેપ ફોલો કરો અને તમારો મોબાઈલ ફોન બની જશે સુરક્ષિત, કોઈપણ નહીં કરી શકે હેક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વર્ષે ફરીથી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર નીલંશીએ ટીનેજર કેટેગરીમાં પોતાનો રેકોર્ડ તોડ્યો છે. નિલાંશીની માતા કહે છે કે આવા વાળ માટે ઘણી મહેનત કરવી પડે છે. વાળ માટે વધારે કોસ્મેટિક્સનો ઉપયોગ કરવામાં આવતો નથી. તે અઠવાડિયામાં ફક્ત એક જ વાર વાળ ધોઈ અને તેલ નાખે છે.

READ  Top News Stories From Gujarat : 07-03-2018 - Tv9 Gujarati

આ પણ વાંચો: અમદાવાદની APMC માં ડુંગળીના ભાવમાં થયો ઘટાડો, જાણો શું રહ્યા ભાવ

 

Oops, something went wrong.

 

FB Comments