કેરળમાં નિપાહ વાઈરસનો પોઝિટીવ કેસ સામે આવ્યો, ડૉક્ટરો દ્વારા આપવામાં આવી છે આ ખાસ સલાહ

દેશમાં નિપાહ વાયરસ હોવાની પુષ્ટી થઇ છે. કેરલમાં નિપાહ વાયરસ હોવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. 23 વર્ષના એક વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં નિપાહ વાયરસ હોવાનો ખુલાસો થયો છે. કેરલની સ્વાસ્થ્ય પ્રધાન કે.કે. શૈલજાએ પણ આ વાતની પુષ્ટી કરી દીધી છે. એટલું જ નહીં આ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા 86 લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

READ  કોરોના વાયરસ પર ભારતની મોટી જીત, કેરળમાં તમામ 3 દર્દીઓની સ્થિતીમાં સુધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ અત્યાર સુધીની સૌથી ખર્ચાળ અને મોંઘી હતી 2019 લોકસભા ચૂંટણી, જાણો દરેક મતદાર પર કેટલા રૂપિયા થયા ખર્ચ?

 

સૈલજાએ લોકોને અપીલ પણ કરી છે કે, સોશિયલ મીડિયા પર આ બીમારીને લઇ કોઇ ભય ન ફેલાવે.અને લોકોએ આ બીમારીથી ગભરાવવાની પણ જરૂર નથી. કારણ કે, નિપાહ વાયરસ પર કાબૂ મેળવવા માટે પૂરતી દવાઓ ઉપ્લ્બ્ધ છે. એટલું જ નહિં અર્નાકુલમ મેડિકલ કોલેજમાં નિપાહ વાયરલના દર્દીઓ માટે અલગ વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

READ  ડ્યૂટી બાદ ઘરે જઈ રહેલી એક મહિલા પોલીસને જીવતી સળગાવી દેવામાં આવી!

 

FB Comments