નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત મુકેશની દયા અરજી ફગાવી

nirbhaya case convict mukesh singh supreme court verdict mercy petition nirbhaya case SC doshit mukesh ni daya aarji fagavi

નિર્ભયા ગેંગરેપ કેસના દોષી મુકેશની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પુરાવા નથી કે પ્રાસંગિક દસ્તાવેજ રાષ્ટ્રપતિની સામે રાખવામાં આવ્યા નહતા. મુકેશે તેની દયા અરજી રદ થઈ, તેની વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનને કેમ આર્ટિકલ 35A ની સુનાવણીના કારણે પેટમાં દુખે છે, આર્ટિકલ 35A શું છે અને તે કેવી રીતે કાશ્મીરને ભારતના અન્ય રાજ્યોથી અલગ કરે છે ?

મુકેશના વકીલ અંજના પ્રકાશે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની સામે ઘણા દસ્તાવેજ રાખવામાં આવ્યા નહતા. તેથી દયા અરજી રદ થવાની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટે વિચાર કરવો જોઈએ. તેમના વકીલ દ્વારા મુકેશે કહ્યું હતું કે તેની જેલમાં યૌન ઉત્પીડન થયું હતું અને તેના ભાઈ રામસિંહની હત્યા કરવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જો તમે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં નવું વાહન ખરીદવાના છો તો થઈ જાવો સાવધાન, નહીં તો તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી

 

 

આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પોતાને સંતુષ્ટ કરવા માટે રાષ્ટ્રપતિની પાસે મોકલવામાં આવેલા તમામ દસ્તાવેજોને જોયા. ગૃહમંત્રાલયે તમામ દસ્તાવેજ મોકલ્યા હતા. મુકેશની અરજીમાં કોઈ મેરિટ નથી. જેલમાં સતામણી દયા માટે કોઈ આધાર નથી. આ પછી મુકેશની અરજી ફગાવી દેવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ખેડૂતોએ વાત્રક ડેમ છલોછલ ભરાય તેવી આશા સાથે કરી સત્યનારાયણ ભગવાનની કથા

 

આ પણ વાંચો: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની બહેનનું નિધન

FB Comments