નિર્ભયા કેસ: ફાંસી ટાળવા માટે ગુનેગાર વિનયના વકીલનો નવો પેંતરો, ચૂંટણી આયોગમાં દાખલ કરી અરજી

nirbhaya case convict vinay sharmas lawyer files mercy petition in election commission nirbhaya case fansi tadva mate gunegar vinay na vakil no navo pentro eletion commission ma dhakhal kari aarji

નિર્ભયા કેસના 4 ગુનેગારોને ફાંસી પર લટકાવવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે પણ તે સજાથી બચવા માટે તમામ રસ્તાઓ અજમાવી રહ્યા છે. ત્યારે હવે દોષી વિનય શર્માના વકીલે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરી છે.

Supreme court dismisses curative pleas of 2 Nirbhaya case convicts against death penalty nirbhayakand na doshio ne SC taraf thi moto jatko SC e doshio ni curative pleas aarji fagavi

 

વિનય શર્માના વકીલે અરજીમાં કહ્યું છે કે જ્યારે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને 29 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિની પાસે દોષીની અરજી રદ કરવાની ભલામણ કરી તો તે મંત્રી કે ધારાસભ્ય પદ પર નહતા. વકીલે કહ્યું કે સત્યેન્દ્ર જૈને 30 જાન્યુઆરીએ વોટસએપ દ્વારા પોતાના હસ્તાક્ષર મોકલ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Happy New Year 2020: દેશમાં નવા વર્ષની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી, જુઓ Photos

અરજીમાં વકીલે દાવો કર્યો છે કે દિલ્હીમાં તે દરમિયાન ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા ચાલી રહી હતી. ત્યારે દયા અરજી રદ કરવી ગેરકાયદેસર છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે ચૂંટણી પંચ ધ્યાન આપી મામલા પર કાર્યવાહી કરે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દિલ્હી: ઉનાળાના દિવસોમાં મૂશળધાર વરસાદ, કેટલીક જગ્યાએ પડ્યા કરા, જુઓ VIDEO

 

 

વિનય શર્માએ ફાંસીની સજાથી બચવા માટે જેલની દિવાલ સાથે માથું ભટકાવ્યું. જેનાથી તેના માથા પર સામાન્ય ઈજા થઈ છે. આ પહેલા વિનય તિહાડ જેલમાં ભૂખ હડતાળ પર ગયો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિનયને ગંભીર માનસિક બીમારીઓ છે. તેને પોતાને ઈજા પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે. તેના માથા અને જમણા હાથમાં ઈજાઓ થઈ છે. વિનયની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને ઉચ્ચ સ્તરની સારવાર આપવી જોઈએ.

READ  કોરોનાના પગલે 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ, પોતાના મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર સામે ઉઠાવ્યા સવાલો

 

Oops, something went wrong.
FB Comments