નિર્ભયા કેસના દોષીતોનું ડેથ વોરંટ જાહેર કરનારા જ્જનું ટ્રાન્સફર

2012 Delhi gang-rape case: The four convicts to be executed on 3rd March at 6 AM

નિર્ભયા ગેંગ રેપ કેસના દોષીતોનું ડેથ વોરંટ જાહેર કરનારા જ્જ સતીશ કુમાર અરોરાનું ટ્રાન્સફર થઈ ગયું છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એડિશનલ સેશન્સ જ્જની પોસ્ટ પર તૈનાત જ્જ સતીશ અરોરાને હવે સુપ્રીમ કોર્ટ મોકલવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં એડિશનલ રજિસ્ટ્રાર તરીકે એક વર્ષ માટે ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે.

nirbhaya case convicts hanging tihar jail administration last wishes fansi no divas najik nirbhaya case na gunegaro ne tihar jail tantra e puchi aantim icha

 

READ  VIDEO: ટ્રાફિકના નવા નિયમોથી હેરાન જનતા માટે રાહતના સમાચાર, PUC અને હેલમેટ માટે સમય મર્યાદા વધારી

વર્ષ 2012માં દિલ્હી થયેલા ગેંગ રેપના ચાર દોષીતોની વિરૂદ્ધ થોડા દિવસ પહેલા જ ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. આ મામલો છેલ્લા ઘણા વર્ષોથી કોર્ટેમાં ચક્કર કાપી રહ્યો હતો પણ હવે 1 ફેબ્રુઆરી 2020ના રોજ સવારે 7 વાગ્યે ફાંસી આપવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ખાંભા નજીક પુલ પર બસ લટકી, ST બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસના ચાર દોષીતો મુકેશ, પવન, વિનય અને અક્ષયને પહેલા જ ફાંસીની સજા આપવાનું એલાન થઈ ગયું છે. છેલ્લા એક મહિનામાં બે વખત ચારે દોષીતોનું ડેથ વોરંટ જાહેર થઈ ગયું છે. પહેલા 22 જાન્યુઆરી 2020ના રોજ ફાંસી આપવાની જાહેરાત થઈ ગઈ હતી પણ દોષીત વિનયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાના કારણે ફાંસીની સજા ટળી ગઈ અને તેને વધારીને 1 ફેબ્રુઆરી 2020 કરવામાં આવી.

READ  કોલકાતા બાદ દિલ્હીમાં એકજૂટ થશે વિપક્ષ, AAPની મહારેલીમાં હાજર રહેશે આ દિગ્ગજ વિપક્ષી નેતાઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments