નિર્ભયા દુષ્કર્મના આરોપી મુકેશની દયા અરજી ફગાવાઇ! રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવતા ફાંસીનો રસ્તો સાફ

Nirbhaya Case: President rejects convict Mukesh Singh's mercy plea

નિર્ભયા દુષ્કર્મ કેસના આરોપી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. નિર્ભયા કેસના આરોપી મુકેશની ફાંસી સજાનો રસ્તો સાફ થઇ ગયો છે. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના ચારેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી જે મુદ્દે મુકેશ નામના આરોપીએ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી હતી. અન્ય ત્રણ આરોપીઓએ દયા માટેની અરજી ન કરતા હવે તમામ આરોપીઓની ફાંસી નક્કી છે.

READ  નિર્ભયા કેસ: તિહાડના ઈતિહાસમાં પ્રથમ વખત 4 દોષીતોને એક સાથે ફાંસી આપવામાં આવી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ધોરાજી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક! ખરીદી ગોકળગતિએ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

FB Comments