SCએ નિર્ભયા કેસના દોષી વિનયની અરજી રદ કરી, કહ્યું કે માનસિક સ્થિતી સારી

nirbhaya case convict mukesh singh supreme court verdict mercy petition nirbhaya case SC doshit mukesh ni daya aarji fagavi

સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસના દોષી વિનયની અરજીને રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે મેડિકલ રિપોર્ટ મુજબ નિર્ભયા કેસના દોષી વિનયની માનસિક સ્થિતી સારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તાજા મેડિકલ રિપોર્ટ કહે છે કે દોષી વિનયની શારીરિક અને માનસિક સ્થિતી સારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે?, જાણો તમામ વિગત

દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દયા અરજી રદ કરવાની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેને માનસિક સ્થિતી સારી ના હોવાની દલીલ કરી હતી. તેને આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સામે તમામ દસ્તાવેજ મુકવામાં આવ્યા નહતા. ત્યારે સુપ્રીમ કોર્ટે દોષી વિનયની આ દલીલોને રદ કરી દીધી. કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિની સામે તમામ દસ્તાવેજ મુકવામાં આવ્યા હતા.

READ  પાકિસ્તાનમાં અટવાયા ગોધરાના નાગરિકો, કેવી રીતે પરત ફરશે વતનમાં, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જસ્ટિસ આર.ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ.એસ.બોપન્નાની બેન્ચે દોષી વિનયની દલીલને રદ કરતાં કહ્યું કે અમે તમામ ફાઈલો જોઈને વિચાર કર્યો છે. તેથી દોષી વિનયની આ દલીલને રદ કરવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  નાગરિકતા સુધારા કાયદાનો દિલ્હીમાં ઉગ્ર વિરોધ, પ્રદર્શનકારીઓએ 4 બસ સળગાવી

16 members of Tablighi Jamaat sent for medical checkup, Ahmedabad | Tv9

FB Comments