નિર્ભયા દુષ્કર્મ કેસ: આ દિવસે દોષિતોને ફાંસી અપાઈ શકે, તિહાડ જેલ તંત્રએ જલ્લાદની કરી માગ

Nirbhaya gang rape accused might be hanged on Dec 16, after 7 years of shameful incident nirbhaya dushkarm case aa divase doshito ne fansi aapai shake tihad jail tantra e jalad ni kari mag

16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાના રૂપમાં આ દેશે એક દીકરી ખોઈ હતી. હવે આ તારીખ નજીક આવી રહી છે. આ વખતે શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ઘટનાના 7 વર્ષ બાદ નિર્ભયાના ગુનેગારોને ફાંસી અપાઈ શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રોણા શેરમાં...ગીતના 25 કરોડ દર્શક થવા બદલ ગાયિકા ગીતા રબારીએ PM મોદી સાથે કરી મુલાકાત

અમે તમને જણાવી દઈએ કે નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસના ચારેય દોષિતો તિહાડ જેલમાં બંધ છે અને હાલમાં જ તિહાડ જેલ તંત્રએ ડીજીને પત્ર લખીને જલ્લાદ ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી હતી. જેના પર ઉત્તરપ્રદેશ જેલ મુખ્યાલયે મેરઠના જલ્લાદને તિહાડ જેલમાં મોકલવાની મંજૂરી પણ આપી દીધી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments