નિર્ભયા કેસ: ડેથ વોરંટ 22 જાન્યુઆરીનું પણ જરુરી નથી કે આ જ દિવસે ફાંસી અપાઈ, જાણો વિગત

nirbhaya-gang-rape-case-hearing-decision-on-death-warrant-of-nirbhaya-convicts Know about last option

નિભર્યા મામલે ચુકાદો આવી ગયો છે અને બાદમાં ડેથ વોરંટની રાહ હતી તો પટિયાલા કોર્ટે ડેથ વોરંટ પણ જાહેર કરી દીધું છે. ડેથ વોરંટમાં 22 જાન્યુઆરી સવારે 7 વાગ્યે ફાંસી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આમ 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવામાં આવશે તે નક્કી થઈ ગયું છે પણ આ તારીખ પણ બદલાવ થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટે ચારેય ગુનેગારોને સંભળાવી ફાંસીની સજા

nirbhaya-gang-rape-case-hearing-decision-on-death-warrant-of-nirbhaya-convicts Know about last option

આ પણ વાંચો :   ખરીદનાર ન મળતાં હવે નવી યોજના, જાણો કેટલો એર ઈન્ડિયાનો હિસ્સો વેચાશે?

કેવી રીતે તારીખમાં થઈ શકે છે ફેરફાર?
ભારતની ન્યાયપ્રક્રિયામાં ડેથ વોરંટ પછી પણ એક વિકલ્પ છે જ્યાં દોષિતો દયા માટે અરજી કરી શકે છે. આ વિકલ્પને ક્યૂરેટિવ પીટીશન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અદાલતમાં નહીં પણ ન્યાયધીશની ચેમ્બરમાં બેસીને અરજી બાબતે ફરીથી વિચાર કરવામાં આવે છે. આમ જો દોષિતો ક્યૂરેટિવ પીટીશન દાખલ કરે તો ફાંસીની આ 22 જાન્યુઆરીની જે તારીખ આપવામાં આવી છે તેમાં ફેરફાર થઈ શકે છે.

READ  નિર્ભયા દુષ્કર્મ કેસમાં ફાંસી પર રોકની અરજી મુદ્દે દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

nirbhaya-gang-rape-case-hearing-decision-on-death-warrant-of-nirbhaya-convicts Know about last option

શું હોય છે આ ક્યૂરેટિવ પીટીશન?
ક્યૂરેટિવ પીટીશનએ દોષિતો માટે અંતિમ વિકલ્પ છે. કોર્ટનો ફેંસલો આવી જાય બાદમાં દોષિતો છેલ્લી અરજી તરીકે ક્યૂરેટિવ પીટીશન દાખલ કરી શકે છે. આ અરજીની સુનાવણી મોટેભાગે જજની કેબિનમાં જ કરવામાં આવતી હોય છે.

READ  દિલ્હીમાં ભજનપુરા વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની છત પડતા 5 વિદ્યાર્થીના મોત નિપજ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

'Namaste Trump' posters put up to welcome USA president, Ahmedabad

FB Comments