નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ કર્યું જાહેર, જુઓ આવું હોય છે ડેથ વોરંટ

2012 Delhi gang-rape case: The four convicts to be executed on 3rd March at 6 AM

નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. ચારેય આરોપીઓને સવારે 7 વાગે ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. દોષિત અક્ષય, પવન, મુકેશ અને વિનય પાસે ડેથ વોરન્ટ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવા માટે 14 દિવસનો સમય છે. જો તેઓ એવું ન કરે તો તેમને ફાંસીની સજા આપી દેવામાં આવશે. દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું, અમે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરીશું. કોર્ટના નિર્ણયથી નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું કે, મારી દીકરીને આજે ન્યાય મળી ગયો છે.

READ  કંગાળ થઈ ચૂકેલાં પાકિસ્તાનને ઉગારવા માટે હવે આ દેશ આપશે સસ્તા દરે લોન, બે-અઠવાડિયામાં પાકિસ્તાનને મળી જશે 4.1 બિલિયન ડોલર રુપિયા

આ પણ વાંચોઃ સોનું થયું સસ્તું! ભાવમાં રૂ. 1 હજારનો ઘટાડો, જુઓ VIDEO

આવું હોય છે ડેથ વોરન્ટ

death-warrent_010720043000.jpg

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments