ફાંસીથી બચવા માટે દોષી વિનયે ઉપરાજ્યપાલને મોકલી અરજી, જાણો શું કરી માગણી?

2012 Delhi gang-rape case: The four convicts to be executed on 3rd March at 6 AM

નિર્ભયા ગેંગરેપ કેસમાં બચવા માટે દોષિતો અવનવી છટકબારી શોધી રહ્યાં છે. દોષી વિનય શર્માને પણ આ કેસમાં ફાંસીની સજા થવાની છે. દિલ્હીની પટિયાલા કોર્ટે ડેથ વોરંટ ઈશ્યુ કરીને 20 માર્ચ નવી ફાંસીની તારીખ આપી છે. જો કે એક નવી છટકબારી શોધીને આ ફાંસી કેવી રીતે અટકાવી શકાય તે અંગે દોષી વારંવાર અરજી કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

nirbhaya-case-convict-mukesh-moves-sc-seeks-permission-to-file-fresh-curative-mercy-plea

આ પણ વાંચો :   Holi 2020: કેમિકલ અને કોરોનાથી છે મોટો ખતરો, ખાસ આ વાતનું રાખજો ધ્યાન

READ  દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કેસ નોંધાયા, 396 લોકોના મોત

વિનયે કરી ઉપરાજ્યપાલ પાસે અરજી
વિનયે નવો દાવ ખેલ્યો છે અને તેના વકીલ દ્વારા ઉપરાજ્યપાલને અરજી મોકલાવી છે. આ અરજીમાં વિનયે ફાંસીની સજા ઉમ્રકેદમાં બદલી આપવા માટે માગણી કરી છે. વિનયના વકીલ એપી સિંહે સંવિધાનની કલમ 432 અને 433 મુજબ ફાંસીની સજા આજીવન કારાવાસમાં બદલી આપવા માટે અરજી કરીને પત્ર લખ્યો છે.

READ  ચીન સાથે કરાયેલી સમજૂતિ મુદ્દે સોનીયા અને રાહુલ ગાંધી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, NIAને તપાસ સોંપવા માગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

nirbhaya-case-court-sinful-to-execute-the-convicts-when-law-permits-them

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નિર્ભયાની માતાએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને કહ્યું હતું કે ફાંસી પહેલાં પણ 3 વખત ટાળવામાં આવી છે. હું ફક્ત તેમની ફાંસીથી સંતુષ્ટ થઈશ. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિએ પણ પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી હતી તે ચારેયમાંથી અંતિમ કાયદાકીય વિકલ્પ હતો અને ત્યારબાદ નવી ફાંસીની તારીખ કોર્ટ દ્વારા આપવામાં આવી હતી.

READ  VIDEO: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

 

Oops, something went wrong.
FB Comments