નિર્ભયા કેસ: ફાંસી આપવાની નવી તારીખ ક્યારે આપશે કોર્ટ? જાણો તમામ વિગત

nirbhaya gang rape case

તિહાડ જેલ પ્રશાસને પટિયાલા હાઉસકોર્ટેના જજ ધર્મેન્દ્ર રાણાને માહિતી આપી કે પવન ગુપ્તાની દયા અરજી નામંજૂર થઈ છે. આ ઉપરાંત તિહાડ જેલ પ્રશાસને 4 દોષિતોની સામે ફ્રેશ ડેથ વોરંટ ઈશ્યુ કરવા માટે પણ અપીલ કરી. પવન ગુપ્તાએ 2 માર્ચે એક અરજી દાખલ કરી હતી અને રાષ્ટ્રપતિ પાસે માગણી કરી હતી કે ફાંસીની સજા માફ કરવામાં આવે. જો કે આ અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

2012 Delhi gangrape case: One of the convict Pawan's curative petition has been dismissed by the Supreme Court Nirbhaya case SC doshi pavan Gupta ni curative aarji rad kari

આ પણ વાંચો :   LRD ભરતીમાં મહિલાઓ બાદ પુરુષ ઉમેદવારોએ પણ પોતાની માગણી સાથે કર્યા ધરણાં

READ  ભારતની સૌથી મોટી અને જુની કંપની લઈ શકે છે ચોંકાવનારો નિર્ણય, મારુતિ સુઝુકી પછી આ કંપની પણ બંધ કરશે ડીઝલ ગાડીઓનું વેચાણ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ બાદ સુનાવણી કરવામાં આવી હતી અને તેમાં માનનીય કોર્ટે તિહાડ જેલ પ્રશાસનને પૂછ્યું હતું કે શું તમામ દોષિતોને જાણકારી આપવામાં આવી છે કે નહીં. તિહાડ જેલ પ્રશાસનને હા પાડી હતી અને બાદમાં કોર્ટે ફરીથી તમામ દોષિતોને નોટિસ આપી છે. આમ કોર્ટે ગુરુવાર બપોરે 2 વાગ્યે ફ્રેશ ડેથ વોરંટ અંગે સુનાવણી કરશે.

READ  મધ્ય પ્રદેશમાં મતગણતરી સ્થળ પર કોંગ્રેસના આ નેતાને આવ્યો હાર્ટએટેક, સારવાર પહેલા જ મોત નિપજ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ અંતે નિર્ભયાની સાથે ગેંગરેપ અને હત્યાના કેસમાં ચારે આરોપીની પાસે હવે કોઈ કાનૂની વિકલ્પ બાકી રહ્યાં નથી. તેના લીધે કોર્ટ  ગુરુવારના રોજ નવું ડેથ વોરંટ ઈશ્યુ કરશે.  ઉલ્લેખનીય છે કે 2012ના આ કેસમાં હવે અંતિમ ચુકાદો કોર્ટે આપી દીધો છે અને તેના લીધે 4 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

READ  રાત્રિના કર્ફ્યુના નિયમમાં કેન્દ્ર સરકારે કર્યો ફેરફાર, જાણો ક્યાં વાહનોને આપી મંજૂરી?

 

Oops, something went wrong.
FB Comments