નિર્ભયા કેસ: પટિયાલા હાઉસ કોર્ટમાં આજે સુનાવણી, દોષિતોની ફાંસીની તારીખ થઈ શકે છે જાહેર

Nirbhaya rape-murder case: Tihar Jail readies new gallows to hang all 4 convicts together nirbhaya case patiyala court ma aaje sunavani doshito ni fansi ni tarikh thai shake che jaher

નિર્ભયા ગેંગરેપ કેસમાં ગુનેગારોને ફાંસી આપવા પર આજે નિર્ણય આવી શકે છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી પર સુનાવણી થશે. નિર્ભયાની માતાએ ગુનેગારોને ઝડપી ફાંસી આપવા માટેની માગ કરી છે.

 

આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે દોષીઓને તમામ કાયદાકીય પ્રક્રિયા પુરી કરવા માટે 7 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. સાથે જ તિહાડ જેલ તંત્રએ 4 ગુનેગારને નોટિસ જાહેર કરીને પુછયુ હતું કે તે દયા અરજી દાખલ કરશે કે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા CRPF જવાનોના પાર્થિવ દેહ, વડાપ્રધાન મોદી થયા ગમગીન, જુઓ વીડિયો

આ પહેલા સુપ્રીમ કોર્ટે દોષી અક્ષય કુમારસિંહ તરફથી દાખલ પુન:વિચાર અરજીને રદ કરી દીધી. જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ આર.ભાનુમતિની કોર્ટની એક ખંડપીઠે પુન:વિચાર અરજીને યોગ્યતાના આધાર પર રદ કરી દીધી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  લદાખ સામે પાકિસ્તાન દ્વારા લડાકૂ વિમાન તૈનાત કરવા પર સેના પ્રમુખનો જવાબ, ભારતીય આર્મી તૈયાર છે

 

આ પણ વાંચો: સુરત: અજાણી મહિલા કાંટાળી ઝાડીઓમાં નવજાત બાળકને મુકી ફરાર, પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી

FB Comments