BREAKING NEWS: નિર્ભયા કેસના તમામ દોષીઓને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવશે

NirbhayaCase: Delhi Court issues a fresh death warrant against the four convicts. They are to be hanged at 5.30 am on March 20, 2020 Nirbhaya case na tamam doshio ne 20 march e savare 5.30 vagye fansi aapvama aavse

પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના દોષીઓની વિરૂદ્ધ 20 માર્ચ સવારે 6 વાગ્યે ફાંસી આપવા માટેનું ડેથ વોરંટ ઈશ્યુ કર્યુ છે. એક અરજીમાં કોર્ટમાં નવા ડેથ વોરંટ ઈશ્યુ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નિર્ભયાના દોષી પવનની દયા અરજી બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રદ કરી દીધી હતી. તેની સાથે જ ચારે દોષીઓના તમામ કાયદાકીય વિકલ્પ ખત્મ થઈ ગયા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગાંધીનગર: કોરોનાને લઈને રાજ્ય સરકારની સાવચેતી, 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર યોજવા પર પ્રતિબંધ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments