રામમંદિર ટ્રસ્ટને લઈને નિર્મોહી અખાડા જશે સુપ્રીમ કોર્ટે? વાંચો વિગત

ayodhya shri ram janmabhoomi teerth kshetra trust work ram mandir temple modi government rules jano kevi rite kam karse rammandir trust modi sarkar e banavya 9 niyam

રામમંદિરને લઈને વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે નિર્મોહી અખાડાને વાંધો પડ્યો છે અને સૂત્રોના આધારે મળેલી જાણકારી અનુસાર નિર્મોહીલ અખાડા આ મુદે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિર અંગે એક ટ્ર્સ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની દેખરેખમાં રામમંદિરનું નિર્માણ થશે એવું સરકાર દ્વારા કોર્ટના આદેશ બાદ નક્કી કરાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અયોધ્યા કેસ: શહેરમાં કલમ 144 લાગૂ, હાઈ એલર્ટ પર અયોધ્યા

ayodhya ram mandir trust meeting temple build rammandir nirman mate ni tarikh ni thai shake che jaherat 19 february e trust ni pratham bethak

આ પણ વાંચો :   ભૂજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહાર બાદ મહિલા આયોગે સુઓમોટો કરી દાખલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નિર્મોહી અખાડાને પડ્યો શું વાંધો?
નિર્મોહી અખાડાના સરપંચ રાજા રામચંદ્રાચાર્યે કહ્યું કે જે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે તેમાં ઘણીબધી ખામીઓ છે. સરકારે આ ટ્રસ્ટના ગઠન પહેલાં નિર્મોહી અખાડા પાસેથી કોઈ જ સલાહ લીધી નથી. નિર્મોહી અખાડાને આપવામાં આવેલું પ્રતિનિધિત્વ કોઈ જ કામનું નથી કારણ કે પ્રતિનિધિઓ પાસે કોઈ શક્તિ નથી. અમે જલદી જ બેઠ કરીશું અને નવા વિકલ્પ પર અમલ કરીશું.

READ  દેશમાં કોરોના વાઈરસના 13 હજારથી વધારે કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલાં કેસ નોંધાયા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે નિર્મોહી અખાડાને અસંતોષ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નિર્મોહી અખાડાના પ્રતિનિધિ તરીકે ટ્ર્સ્ટમાં મહંદ દિનેદ્રની નિમણૂક કરી છે. આમ નિર્મોહી અખાડા આ કેસને લઈને કોર્ટ સુધી જાય તેવી શક્યતાઓ છે.

 

Oops, something went wrong.
FB Comments