નીતા અંબાણીનો આ આકર્ષક-લોભામણો ‘આરતી લહેંગો’ કેવી રીતે તૈયાર થયો ? જાણવા માંગો છો ? તો જુઓ VIDEO

નીતા અંબાણી અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના તાજેતરમાં આનંદ પિરામલ સાથે ધામધૂમથી લગ્ન થયાં. આ લગ્ન સમારંભ માત્ર અસંખ્ય હસ્તીઓની હાજરીથી જ સરપ્રાઝિંગ નહોતો, પણ પાર્ટીઝ અને આઉટફિટ્સ માટે પણ આ સમારંભ યાદગાર બની રહ્યો.

નીતા અંબાણીએ પુત્રી ઈશાની સંગીત સેરેમની દરમિયાન તમામ વસ્ત્રો મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલા પહેર્યાં. દરમિયાન મનીષ મલ્હોત્રાએ લગ્ન બાદ ઈશાએ મહાઆરતીમાં પહેરેલા લહેંગાનો મેકિંગ વીડિયો શૅર કર્યો હતો.

હવે મનીષ મલ્હોત્રાએ તાજેતરમાં જ વધુ એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો નીતા અંબાણીના આરતી લહેંગાના મેકિંગનો છે.

મનીષ મલ્હોત્રાએ ઇંસ્ટાગ્રામ પર વીડિયો શૅર કરતા કૅપ્શનમાં પોતાના લહેંગા ક્રિએશનના અનુભવોનું વર્ણન કર્યું.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ વીડિયોમાં નીતા અંબાણીનો લહેંગો કઈ રીતે બનાવવામાં આવ્યો, તેની આખી રોમાંચક પ્રક્રિયા દર્શાવાઈ છે.

આપ પણ જુઓ VIDEO :

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments

Hits: 780

Comments are closed, but trackbacks and pingbacks are open.