મુંબઈ ઈન્ડિન્સની જીત બાદ નીતા અંબાણી ટ્રોફી સાથે સિદ્ધિવિનાયકના મંદિરે પહોંચ્યા, ગણેજીના ચરણોમાં અર્પણ કરી ટ્રોફી

અંબાણી પરિવાર ભગવાન પ્રત્યે ખૂબજ શ્રદ્ધા ધરાવે છે. તેની વધુ એક ઝલક મુંબઈમાં જોવા મળી. નીતા અંબાણીએ IPLમાં જીતેલી ટ્રોફી સિદ્ધિ વિનાયકના ચરણોમાં અર્પણ કરી. તેઓ ટ્રોફી લઈને મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુંબઈ ઈન્ડિયન્સે જીતેલી ટ્રોફી ગણેશજીના ચરણોમાં મૂકીને આરતી ઉતારી. નીતા અંબાણીની સાથે મોટી સંખ્યામાં તેમનો કાફલો પણ પહોંચ્યો હતો. જેમણે મુંબઈ ઈન્ડિયન્સનો જયઘોષ કર્યો હતો.

READ  નીતા અંબાણીના બેગની કિંમત એટલી છે કે તમે વિચાર્યું પણ નહીં હોય, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચોઃ ઉધારના રૂપિયાથી મોજ કરાનારો ભાગેડુ વિજય માલ્યા હવે લંડનમાં પણ થશે બેઘર, હોમલોન ન ચૂકવવા બદલ બેંક જપ્ત કરશે કરોડોનું ઘર

ગઈકાલે નીતિ અંબાણી ભગવાન કૃષ્ણના મંદિરે પણ પહોંચ્યા હતા. જ્યાં પણ તેમણે ઈશ્વરના ચરણમાં જીતેલી ટ્રોફી અર્પણ કરી હતી. આ તમામ બાબત દર્શાવે છે કે અંબાણી પરિવાર ભગવાન પ્રત્યે કેટલો સમર્પિત છે.

READ  લગ્નના ખર્ચથી થાય છે ટેન્શન? અપનાવો આ 7 ટિપ્સ અને બચાવો રૂપિયા! જુઓ VIDEO
Oops, something went wrong.

 

FB Comments