નિત્યાનંદ આશ્રમ વિવાદનો કેસ! નિત્યાનંદને લાલ સહીથી વોન્ટેડ દર્શાવવામાં આવ્યો અને પ્રાણ પ્રિયા અને પ્રિય તત્વ સામે દાખલ કરવામાં આવી ચાર્જશીટ

Nithyananda ashram controversy : Cherge sheet filed against Pran Priya and Priya Tatva

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં પ્રાણ પ્રિયા અને પ્રિય તત્વ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ બંને સામે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ. ચાર્જશીટમાં 50 સાક્ષીઓના નામ મૂકવામાં આવ્યા છે. પ્રાણ પ્રિયા અને પ્રિય તત્વ સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરાઈ છે. પોલીસ આગામી સમયમાં પ્રાણ પ્રિયા અને પ્રિય તત્વ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી શકે છે.

READ  રાહુલ ગાંધીએ 'રેપ ઈન ઈન્ડિયા'ના નિવેદન પર માફીના ઈનકાર સાથે PM મોદીના ભાષણનો VIDEO કર્યો TWEET

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કારમાં લાગી આગ! કાર સંપૂર્ણ બળીને ખાખ! કાર ચાલકનો થયો બચાવ, જુઓ VIDEO

FB Comments