અમદાવાદની DPS અને નિત્યાનંદ આશ્રમ વચ્ચેના વિવાદ અને વહીવટી આંટીઘૂંટીમાં વિદ્યાર્થીઓનો ભોગ!

Nithyananda Ashram controversy: DPS loses CBSE affiliation, parents to stage protest

અમદાવાદની DPS અને નિત્યાનંદ આશ્રમના વિવાદને લઈ આ શાળાના વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉઠાવવાનો વખત આવ્યો છે. DPS ઈસ્ટ શાળાની પ્રાથમિક સ્કુલની માન્યતા રદ કરવાનો નિર્ણય કરવામાં આવતા વિદ્યાર્થીઓ રખડી પડ્યા છે. વહીવટી આંટીઘૂંટીમાં વિદ્યાર્થીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. આગામી કેટલાક દિવસમાં ડીપીએસ ઈસ્ટ બંધ રહે તેવી શક્યતા સામે આવી રહી છે. જેને લઈને ખાસ વાલીઓ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. વાલીઓ આવતીકાલે શાળાના ગેટ પર એકઠા થશે.

READ  Gujarat Fatafat : 22-05-2018

 આ પણ વાંચોઃ સુરતના ડભોલી વિસ્તારમાં ગટરની લાઈનમાં ઉતરેલા 2 શ્રમિકોના મોત, તંત્ર સામે સવાલ જવાબદાર કોણ?

FB Comments