ગંભીર ઘટના પર નાયબ મુખ્યપ્રધાનનું આવું નિવેદન કેટલું યોગ્ય? નીતિન પટેલે પગલા ભરવાની ખાતરી કેમ ન આપી?

Gujarat govt workers and pensioners will get salary on time : Dy CM Nitin Patel

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પગથી બટાકા ખૂંદવાનો મુદ્દો ચગ્યો છે ત્યારે નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. નીતિન પટેલ જાણે કે આ ઘટનાને આડકતરુ સમર્થન આપતા હોય તેમ, તેને વખોડવાને બદલે મુંગુ સમર્થન આપી રહ્યા છે. આ મુદ્દે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા નીતિન પટેલે તેને વખોડવાને બદલે ભૂતકાળની વાતો યાદ કરાવી દીધી. તેમણે જવાબદારો વિરૂદ્ધ પગલા ભરવાની તૈયારી દાખવવાને બદલે આડકતરા જવાબો આપ્યા હતા.

READ  Rajkot : Aji dam overflowed, CM Vijay Rupani worshipped water - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મહેસાણાની વિસનગર APMCમાં જુવારના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

FB Comments