VIDEO: ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા સૂર મામલે DyCM નીતિન પટેલે કરી સ્પષ્ટતા

Nitin Patel reacts over BJP MLA Madhushri Vastav's complaints against revenue minister Kaushik Patel BJP na MLA Madhushri vastav na dhamkibharya sur mamle DyCM Nitin Patel e kari sapsta

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા સૂર મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં વિકાસ કામ કરવા માગતા હોય છે. પરંતુ બધુ કામ ફટાફટ થઈ શકતું નથી. રાજ્ય સરકારના તમામ પ્રધાનો નિયમોને આધિન મંજૂરી આપવા માટે કટિબદ્ધ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગાયની ચોરી કરતા તસ્કરો! ચોરી કરવાની ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ LIVE VIDEO

ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને લાફા મારવા કે થોબડુ તોડી દેવા જેવા શબ્દો ઉચ્ચાર્યા છે. આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો બચાવ કરતા કહ્યું કે તેઓ સ્વભાવે ઉગ્ર છે. પોતાના કામને લઈ કદાચ ગુસ્સે થયા હશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રિયાલીટી શૉ 'બિગ બોસ' થશે બંધ? ભારે વિરોધ બાદ સરકારે કરી આ કાર્યવાહી

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments