નિતિન પટેલ: જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કરી રહી છે પ્રયત્ન

Nitin Patel The state government is constantly striving to get the necessities of life

કોરોનાને લઈને રાજ્ય સરકારે અમુક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે.

આ પણ વાંચો: કોરોનાથી રાજ્યમાં વધુ એક મોત સાથે મોતનો આંકડો 3 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43 થઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોરોના વાયરસ: માસ્ક અને સેનિટાઈઝરને મનફાવે તે કિંમતે વેચવું પડશે મોંઘુ, સરકારે લીધો આ નિર્ણય

આ સાથે રાજ્ય સરકારનું કહેવું છે કે રાજ્યની જનતા જો આ જ પ્રમાણે સહકાર અને સહયોગ આપશે તો તેમને કોઈ પણ વસ્તુની તંગી નહીં પડે. તમામ સગવડ રાજ્ય સરકાર ઉભી કરશે. બીજી તરફ રાજ્ય સરકારનું કહેવું છે કે ગુજરાતની જનતા યોગ્ય સહકાર આપી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments