નિત્યાનંદ વિવાદ: ભારતીય દૂતાવાસના અધિકારી સમક્ષ એફિડેવિટ આદેશ, જાણો વિગત

-police-to-karnataka-high-court-nithyananda-on-a-spiritual-tour

અમદાવાદમાં નિત્યાનંદ વિવાદ કેસમાં નિત્યાનંદિતા અને લોપામુદ્રાને પરત લાવવા માટે તેના પિતાએ હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી હતી. જેમાં બંને પુત્રીઓએ બાર્બાડોસથી કરેલા એફિડેવિટને હાઈકોર્ટે રેકોર્ડમાં લીધુ છે.  બંને પુત્રીઓને ભારતીય એમ્બેસીના અધિકારી સમક્ષ એફિડેવિટ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે આ એફિડેવિટ બાદ હાઈકોર્ટ બંને યુવતીઓને બોલાવી શક્શે તો આ કેસની વધુ સુનાવણી 16 જાન્યુઆરીમાં હાથ ધરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બિહારમાં નીતિશ કુમારની કેબિનેટનું વિસ્તરણ, ભાજપ અને LJSPના એક પણ ધારાસભ્ય ન બન્યા મંત્રી

આ પણ વાંચો :   ભાવનગરમાં ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા! ડુંગળીના ઉત્પાદનમાં 70% નો થયો ઘટાડો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments