સોલા હોસ્પિટલમાં સરકારી કામ એટલે સરકારી કામ….બાબુઓની ઢીલી નીતિ, અધિકારી શાસન, ગોકળ ગાયની ગતિએ સારવાર

સરકારી કામ એટલે સરકારી કામ…સરકારી બાબુઓની ઢીલી નીતિ, અધિકારી શાસન, ગોકળ ગાયની ગતિએ ચાલતુ કામ અને લોકોને પારાવાર મુશ્કેલી. આરોગ્યની યોજનાઓ પાછળ સરકાર ભલે ને ગમે તેટલો ખર્ચ કરે, પણ સ્થિતિ તો જેમની તેમ જ છે..તમે નજરે જ જોઈ લો, ખાડે ગયેલા આરોગ્ય તંત્રને…

આ પણ વાંચોઃ ગઢડાના ગોપીનાથજી મંદિરમાં સાંખ્યયોગી બહેનો વચ્ચે થયો હોબાળો! જુઓ VIDEO

 

FB Comments
READ  વડોદરા: પ્રજાના પૈસે જલસાનો મુદ્દો, કોર્પોરેશનના વિપક્ષી નેતાએ પરત કર્યો મોબાઇલ