IT ક્ષેત્રે મંદીની કોઈ અસર નહીં, અનેક નોકરીઓની તક

દેશ અને વિશ્વમાં ચાલી રહેલી મંદીની અસર ભારતના IT ક્ષેત્ર પર નહીં થાય. આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં IT ક્ષેત્રે રેકોર્ડ સંખ્યામાં ભરતી કરવામાં આવી છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી ઉદ્યોગમાં વિક્રમી 85,000 નવી નોકરીઓ આપવામાં આવી છે. IT ઉદ્યોગ દ્વારા છેલ્લા 6 વર્ષમાં કોઈ પણ ક્વાર્ટરમાં આપવામાં આવેલી આ સૌથી વધુ નોકરીઓ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  PM Modi, Amit Shah to meet BJP CMs on Sunday, eye on upcoming polls - Tv9

નિષ્ણાંતોનું કહેવું છે કે IT કંપનીઓની માંગ રહેતી હોવાના કારણે ભરતીમાં વેગ આવી રહ્યો છે. યુ.એસ. માં એચ-1 બી વિઝા નિયમો કડક થવાના કારણે હવે IT કંપનીઓને ભરતી વધારવાની ફરજ પડી છે. મોટાભાગની ભરતી ઘરેલુ IT કંપનીઓ દ્વારા માંગમાં વધારો થવાની આશાએ કરવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ICJમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડાવતું ભારત, ‘પાકિસ્તાનની જે સૈન્ય અદાલતે કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી, તેના જજો પાસે LAWની ડિગ્રી પણ નથી હોતી’!

છેલ્લા ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસએ આશરે 12,356 કર્મચારીઓની ભરતી કરી છે, જે છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ ક્વાર્ટરમાં કંપનીની સૌથી વધુ ભરતી છે. એ જ રીતે વિપ્રોએ પ્રથમ ક્વાર્ટરમાં 3,425 લોકોને નોકરી આપી છે. કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા વધીને 1,74,850 થઈ ગઈ છે. આ સમય દરમિયાન, નોઈડા સ્થિત કંપની એચસીએલ ટેક્નોલોજીઓએ 5,935 લોકોને નોકરી આપી છે. આ સમયગાળા દરમિયાન, ઇન્ફોસિસે લગભગ 8000 લોકોને નોકરીઓ આપી છે.

READ  દુનિયાની સૌથી અમીર ક્રિકેટ સંસ્થા BCCIએ અભિનંદનના સન્માનમાં કર્યું એવું અભૂતપૂર્વ કામ કે ચોતરફ થઈ રહ્યા છે વખાણ

આ પણ વાંચો: પાકિસ્તાને કરી ભારત સાથે યુદ્ધની તૈયારી! તારીખ પણ થઈ ગઈ છે નક્કી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Top News Stories Of Gujarat : 15-09-2019 | Tv9GujaratiNews

FB Comments