રાજ્યના મુખ્યપ્રધાનનું મંદી અંગે સૌથી મોટુ નિવેદન, જુઓ VIDEO

તમે કોઈ પણ વેપારીને ત્યાં જાઓ ત્યારે એક વાત ચોક્કસથી સાંભળવા મળે, ભાઈ આ મંદીએ તો મારી નાખ્યા છે. મંદીની જ વાતો ચારેબાજુ થતી રહે છે. જો કે, આ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન કહે છે કે મંદી ક્યાં છે? મંદી તો બસ હવા છે. એક બાજુ મંદીના માહોલની વાતો થઈ રહી છે, ત્યારે બીજી બાજુ વિજય રૂપાણીએ આ મોટું નિવેદન આપ્યું છે. તેમનો દાવો છે કે, કોઈ નાના ઉદ્યોગ સાવ જ બંધ થઈ ગયા હોય તેવું હજુ સુધી ધ્યાનમાં આવ્યું જ નથી. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વેગ આપવાની વાત કરતાં મુખ્યપ્રધાને મંદી છે જ નહીં તેવું જ કહી દીધું.

READ  પંજાબના દિકરી, યુપીના વહુ અને દિલ્હીના ધાકડ નેતા શીલા દિક્ષીતનું નિધન, નેતાઓએ Tweet દ્વારા શ્રદ્ધાંજલિ આપી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ચેક આપતા પહેલા રહો સાવધાન! નહીં તો થશે મોટુ નુકશાન, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જાણો કયા નેતાઓના ગ્રહની સ્થિતિ છે મજબૂત

 

FB Comments