VIDEO: રેલવેની તમામ ટ્રેન તેમજ વિમાની સેવાઓ પણ 3મે સુધી બંધ

No passenger trains, flights till May 3, booking suspended

ભારતમાં લૉકડાઉન પાર્ટ 2 દરમિયાન વધુ સાવધાની અને કડકાઈ રાખવામાં આવશે. દેશભરમાં તમામ પરિવહન સેવાઓ બંધ રહેશે. દેશમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કોઈ પણ ફ્લાઈટ ઉડશે નહીં. DGCA દ્વારા 3મે સુધી વિમાની સેવા બંધ રહેવાની ટ્વિટ કરીને જાણકારી અપાઈ. તો રેલવેએ પણ તમામ પેસેન્જર ટ્રેન 3મે સુધી બંધ રાખવાનું જાહેર કર્યું. દેશના મોટા શહેરોમાં મેટ્રો સેવા પણ બંધ જ રહેશે.

READ  લોકડાઉન 4ને લઈને સાંજ સુધીમાં ડિટેઈલ ગાઈડલાઈન બહાર પડાશે: અશ્વિની કુમાર

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના વધુ 45 કેસ નોંધાયા, અમદાવાદમાં નવા 31 કેસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments