અમદાવાદીઓ રાખજો ધ્યાન! માસ્ક નહીં પહેરો તો નહીં મળે પેટ્રોલ-ડિઝલ

No petrol diesel for those without masks in Ahmedabad

પ્રતિક જાદવ । અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારાઓને પેટ્રોલ-ડિઝલ નહીં મળે. માસ્ક વગરના લોકોને પેટ્રોલ-ડિઝલ ન આપવા પેટ્રોલ પંપ માલિકોએ નિર્ણય લીધો છે. લોકોમાં જાગૃતિ લાવવા અને કર્મચારીઓની સુરક્ષાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઝોમેટો અને સ્વિગીને રજિસ્ટર્ડ રેસ્ટોરેન્ટમાંથી ફુડ ડિલિવરીની મળી મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટ: માર્કેટયાર્ડમાં મહાભારત! દલાલ એસોસિએશનની ઓફિસને મરાયા તાળા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments