લોકડાઉનનો સમય વધારવાને લઈ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાનું મહત્વનું નિવદેન

No plan of extending lockdown, says Cabinet Secretary Rajiv Gauba lock down no samay vadharava ne lai cabinet secretary Rajiv Gauba nu mahatva nu nivedan

લોકડાઉનને લઈને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ મહત્વનું નિવેદન કર્યુ છે. તેમને કહ્યું કે લોકડાઉનની સમય મર્યાદા વધારવાનું કોઈ આયોજન નથી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ લોકડાઉન વધારવાના અહેવાલોને નકાર્યા છે. ઉલ્લેખનીય છે છે સમગ્ર દેશમાં 21 દિવસ સુધીના લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: દેશમાં એક જ દિવસમાં 3,344 નવા પોઝિટિવ કેસ નોંધાયા, આંકડો વધીને 59,695 પર પહોંચ્યો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરત: પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે હવામાં કર્યુ ફાયરિંગ

FB Comments