ગુજરાત છે ‘કોરોના મુકત’! કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નથી

No positive corona virus case in Gujarat Jayanti Ravi Commissioner and principal Secretary of Health

ગુજરાત હજુ સુધી કોરોના મુક્ત છે. રાજ્યમાં કોરોના વાઈરસનો હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યના 38 શંકાસ્પદ દર્દીના નમૂના પરીક્ષણ અર્થે પૂણે મોકલાયા હતા. જે પૈકી 37 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક દર્દીનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. રાજ્યનું આરોગ્ય વિભાગ કોરોના સામે સજ્જ છે. અમદાવાદ એરપોર્ટ પર 16478 મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું. આરોગ્ય અધિકારીએ કહ્યું કે તમામ લોકોએ માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી, પરંતુ ભીડભાડથી દૂર રહીને સાવચેતી રાખવી જોઈએ.

READ  પાકિસ્તાનને કારણે ચીનને થશે મોટું નુકસાન! વેપારીઓ ચાઈનીસ વસ્તુઓનો કરશે બહિષ્કાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરત: મોટા વરાછાની એક વિધવા બની દુષ્કર્મનો શિકાર, એક આરોપી મુનિ ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી

FB Comments