જાણો આગામી 5 દિવસમાં ગુજરાતમાં ક્યાં છે ભારે વરસાદની આગાહી અને ક્યાં જોવી પડી શકે છે રાહ?

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં સારો પડ્યો છે પણ હજુ ઘણાં વિસ્તારો છે જ્યાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી પર નજર કરીએ તો આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને કોઈ જ સંભાવના જોવા મળી રહી નથી. દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ પડી શકે છે તો આગામી પાંચ દિવસ ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ વિનાના જ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: આગામી 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

FB Comments